આ ઑફર કેવી રીતે મેળવશો?
આ સરળ પગલાં અનુસરો. કૃપા કરીને નોંધી લેશો કે, દરેક યુઝર ફક્ત એકવાર ઑફરનો લાભ મેળવી શકે છે.
પગલું 1
નીચે આપેલા સરળ ફોર્મમાં તમારી મૂળભૂત વિગતો ભરો
પગલું 2
તમે એકવાર ફોર્મ ભરો અને GET OFFER NOW બટન પર ક્લિક કરો એટલે તમારું બુકિંગ ટોકન જનરેટ થશે
પગલું 3
બુકિંગ ટોકનનો સ્ક્રીનશોટ લો અથવા તમારા ફોનમાં તેને ડાઉનલોડ કરો
પગલું 4
29 ફેબ્રુઆરી 2024 પહેલાં તમારી પસંદ કરેલી EICHER PRIMA G3 ડીલરશીપની મુલાકાત લો. ઑફર રીડિમ કરવા માટે બુકિંગ ટોકન બતાવો. તમારું તદ્દન નવું EICHER PRIMA G3 ટ્રેક્ટર બુક કરાવો.
પગલું 5
તમારી પસંદ કરેલી EICHER PRIMA G3 પરથી ડિલિવરીની તારીખથી 31 દિવસ સુધીમાં અથવા 31 માર્ચ 2024 પહેલાં, બંનેમાંથી જે વહેલા આવે ત્યાં સુધીમાં 1 ગ્રામ ગોલ્ડ કોઇન (22 કેરેટ) મફત* મેળવો
નિયમો અને શરતો:
- * ઑફર માત્ર ઑનલાઇન અરજી કરનારા ગ્રાહકો માટે જ છે
- * ઑફર તમામ EICHER PRIMA G3 ડીલરશીપ પર લાગુ પડે છે
- * ઑફર 29 ફેબ્રુઆરી 2024 સુધી માન્ય છે
- * ગ્રાહકોએ ફોર્મ ભરતી વખતે EICHER PRIMA G3 ડીલરને અનન્ય કોડ સાથે બુકિંગ ટોકન બતાવવાનું રહેશે
- * ગોલ્ડ કોઇન મેળવવા માટે ગ્રાહકોએ 31 માર્ચ 2024ના રોજ અથવા તે પહેલાં ગોલ્ડ કોઇન ટોકન સામે ડિલિવરી લેવી આવશ્યક છે.
- * ગ્રાહકને ડિલિવરીની તારીખથી 31 દિવસની અંદર અથવા 31 માર્ચ 2024 સુધીમાં, જે વહેલા આવે ત્યારે, પસંદ કરેલી ડીલરશીપ પર 1 ગ્રામ ગોલ્ડ કોઇન (22 કેરેટ) આપવામાં આવશે
- * નિયમો અને શરતો લાગુ. તમામ અધિકારો TAFE Motors and Tractors Limited દ્વારા અબાધિત